Sunday, March 19, 2017

જય રણછોડ મિત્રોને ,

આપણે ટૂંક સમય માં વાઘેર સમાજની પત્રિકા શરૂ કરવા છીએ।
જેમાં આપડા સમાજ ના પ્રશ્ર્નો રજુ કરવાના છે।  જેથી સાથ સહકાર જરૂર આપશો।
 પત્રિકા નું નામ    જય રણછોડ છે